Benefits of Jamun (Black Plum) In Gujarati Language



                               જાંબુ વર્ષા ઋતુમાં થાય છે જાંબુ સ્વાદે મધુર, ખટાશ પડતા અને કંઈક તૂરા હોય છે, જાંબુ માં સાધારણ માત્ર માં પ્રજીવક 'સી' ઉપરાંત 'બી' જૂથના પ્રજીવો ફોલિક એસીડ અને કોલીન પણ છે

ઉ પયોગ:-
જાંબુ ને એકાદ બે કલાક ઠંડા પાણીમાં પલાળી રાખવાં
ત્યાર પછી તેમાંથી ઠળિયા નીકાળી રસ નીકાળવો
જાંબુ વાતદોષ હોવાથી ખાલી પેટે તેનું સેવન કરવું નહિ
જમ્યા પછી ખાઈ શકાય
જાંબુના સેવન કરતા પેહલા કે પછી ત્રણ કલાક સુંધી
દૂધ લેવું નહિ
સોજામાં , ઉલટી થતી હોય ત્યારે , પ્રસુતાએ તથા ઉપવાસ
કરનારાએ પણ જાંબુનું કે એના રશ નું સેવન કરવું નહિ

લાભ :-
જાંબુ બરોળ અને યકૃતના રોગોમાં અકસીર ઔષધ મનાય છે લીવર એક્ષ્ત્રેકત જેવા અતિ મોંઘાં દ્રવ્યો ઇન્જેક્શન દ્વારા લેવા કરતા જાંબુ નો રસ લેવાય તો તે વધુ ઉપયોગી નીવડે છે . તે યકૃતને કાર્યક્ષમ બનાવે છે , પેટની પીડા દુર કરે છે , જાંબુનો રસ હદય ને હિતકર છે , પન્દુરોગમાં ફાયદો કરે છે તેમજ મુત્રપિંડ ના દાહમાં રાહત આપે છે , મધુપ્રમેહની સારવાર માટે જાંબુનો રસ ઉતમ દવા છે . 
                                                                       

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો