ઘઉંના જવારાના રસ થી થતા ફાયદા
ઘઉંના જવારા ના રસ થી રોગ પર મળતી સફળતા
૧) ચામડીના દરેક રોગો પર
૨) પથરી
૩) હદયરોગ
૪) ડાયાબીટીસ
૫) કેન્સર
૬) મૂત્રાશયના રોગ
૭) માનસિક અને શારીરિક નબળાઈ
૮) કબજિયાત
૯) કાયમી શરદી
૧૦) વાળનું ધોળા થવું અને ખરી જવું
૧૧) દમ
૧૨) સ્ત્રીઓના રોગ
૧૩) આંખો ના રોગ
૧૪) કાન ના રોગ
૧૫) અનિન્દ્રા
૧૬) હરસ
૧૭) સાંધા નો દુખાવો
આમ જોવા જાવ તો બીજા ગના બધા રોગો માટે અસર દાયક છે .
જવારા ઉગાડવાની રીત :-
સાત કુંડા અથવાતો ટોપલી લો ( વ્યક્તિ દીઠ )
પા ભાગ કુદરતી ખાતર અને પોણા ભાગ માટી લો
દરેક કુંડા કે ટોપલી દીઠ ૧૦૦ ગ્રામ ઘઉં વાવવા
( વાવતા પેહલા ઘઉં ને બાર કલાક પાણી માં પલાળી રાખવા ત્યાર બાદ ચોવીસ કલાક ભીના જળ કપડામાં બાંધી રાખવા જે થી તે અંકુરિત થશે , અને અવ ગૌ સાત દિવસ ના ૬ થી ૭ ઇંચ ઉંચાઈ ના થઇ જાય છે )
પાણી માપસર નાખવું ૨૪ કલાક માં એકવાર
સાતમાં દિવસે પેહલા કુંડા માં થી જવારા નીકળવા ( ધ્યાન માં રાખવું એક જ કુંડા માં થી બાકી ના ૬ માં થી નહિ )
કુંડામાં થી જવારા નીકળ્યા પછી તેમાં રહેલી માટી નીકળી તડકામાં સુકવી દેવી , સુકાઈ જાય ત્યાર બાદ ફરીવાર એમાં થોડું કુદરતી ખાતર નાખી ફરીવાર વાવણી કરવી , આજ રીતે રોજ એક પાત્ર તૈયાર કરવું .
કેટલા પ્રમાણ માં અને કેટલો પીવો :-
રસ કાઢ્યા પછી એને ઘૂંટડે ઘૂંટડે પીવો
શરૂઆત ૨૫ થી ૫૦ મી.લી થી કરવી ,
સાધારણ દિવસ માં ૧૦૦ મી.લી રસ પીવો અને ગંભીર બીમારી માં માત્રા ૨૫૦ થી ૩૦૦ મી.લી રાખવી
રસ વહેલી સવારે ખાલી પેટ લેવો અને ત્યાર બાદ કલાક બાદ નાસ્તો કરવો.
નોધ - નિષ્ણાતની સલાહ લઈનેજ જવારાનો રસ લેવો .
નોધ - નિષ્ણાતની સલાહ લઈનેજ જવારાનો રસ લેવો .
I would like to know whether I can grow wheat and barley grass together
જવાબ આપોકાઢી નાખોAPNE BATAYA KI NISHNAT KI SALAH LEKAR JAVREKA KA PRAYOG KARE LEKIN ISKE LIYE KOI NISHNAT HOTO PLEASE USKA NO HAME BATAYYE
જવાબ આપોકાઢી નાખોaane javab male mane please kaheso
કાઢી નાખો903380445