ચાલો બાળપણ ની યાદો તાજા કરીએ મિત્રો , ABCD ... તો બધાને કડકડાટ આવડતી હશે હેને ? શું તમને કક્કો કડકડાટ આવડે છે હજી ? ગણા બધા ભૂલી ગયા હશે , તો ચાલો ફરી એક વાર કક્કાનો રટ્ટો મારી લઈએ .
જુના દિવસો યાદ આવી ગયા હશે right અને એની સાથે ચેહરા પર એક સ્મિત પણ આવી ગયું હશે .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો