કોરોના લીધે વિદેશી લોકો નો દેશી જુગાડ જોઈ તમે હસી પડશો.

કોરોના લીધે વિદેશી લોકો નો દેશી જુગાડ જોઈ તમે હસી પડશો , ખરેખર આ લોકો ને જોઈ હસવું જોઈએ કે ડરવું જોઈએ એ નથી સમજાતું , બેમિસાલ લોકો ની ક્રિએવીટી જોવા મળી રહી છે આજ કાલ વિદેશમાં .

1. પાણી ની બોટલ નો ગજબ ઉપયોગ કરી ને માસ્ક બનાવ્યું છે આ કલાકારોએ.



2.માસ્ક ના મળ્યું તો મેંંડમે જુઓ તો કેવો ગજબ આઈડિયા અપનાયો.


3.ભાઈ તો ઠીક પણ કૂતરાની હાલત તો જુઓ. બન્ને એલિયન જેવા લાગે છે.


4. આ ચાર ભાઈઓને તો તમે ઓળખીજ ગયા હશો 

આ છે દેશ વિદેશના કલાકાર જેમને જોઈને ખરેખર હસું આવી જાય છે .

જો તમે આ પોસ્ટ ને સેર કરવા માગતા હોવ તો નીચે ફેસબુક અને વોટ્સએપ ના બટન પર ક્લિક કરો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો